મિસ હવા-હવાઇ પ્રથમ મહિલા સુપરસ્ટાર પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું

મિસ હવા-હવાઇ પ્રથમ મહિલા સુપરસ્ટાર પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું

બોલીવુડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. બોલિવુડમાં મિસ હવા-હવાઇ નામથી જાણીતી હતી.

શ્રીદેવીનું એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે હાર્ટ એટેક આવતા 54 વર્ષની ઉંમરે તેમું નિધન થયું હતું. શ્રીદેવી પોતાના 5 દાયકાની કારકિર્દીમાં એક્ટિંગ દ્વારા સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી હતી. આ માટે તેને પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેના વિષે તેના બધા ફેન જાણે જજ છે.

શ્રીદેવીના ચહેરા પર હંમેશા માસૂમિયત દેખાતી હતી. માદકતા અને માસૂમિયતનો આ અનોખો સંગમ શ્રીદેવીની લોકપ્રિયતાનું રહસ્ય છે. તેમનુ નૃત્ય માટે પણ જાણીતા હતા હમેશા શ્રીદેવી સારી અને બિંદી માં જોવા મળેલી છે ઓછા લોકો ને ખબર હશે કે તે હમેશા ભારતીય સંસ્ક્રતી ના આગ્રહી હતા એટલે જજ તે હમેશા સારી અને બિન્દી સાથે જોવા મળે છે તેના ફિલ્મ માં પણ સારી ને પ્રાધાન્ય વધુ આપતા જોવા મળે છે.

અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવી નથી રહીયા ત્યારે ત્યારે તેમની ખોટ સાલસે.

 

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *