પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે તો મહિલા માટે થોડું અલગ વિચારીએ

પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે તો મહિલા માટે થોડું અલગ વિચારીએ

પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે.  આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ છે નારી શક્તિને ઉજાગર કરવાનો, નારી શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો.. ત્યારે આ મહિલા ઓ વિષે અહી આપડે વાત કરીશું આપણી આસ પાસ ની મહિલા વિષે એમાં કદાચ આપણી ઘર ની સ્ત્રી પણ હોય શકે આપણી વાઈફ,બહેન,મમ્મી,દિકરી.ઓફીસ માં સાથે કામ કરતી મહિમા પણ આવી જાય છે.

આમ જોયે તો આપનો દેશ પુરુષ પ્રધાન દેશ જોવા મળે છે.તો અત્યાર ના સમય પ્રમાણે સ્ત્રી પણ પુરુષ સમોવડી બની છે અગત્ય ની અ વાત છે કે ઓફિસ વર્ક ની સાથે સાથે એ  હાઉસ વાઈફ પણ બની ને વર્ક કરે છે.સ્ત્રી જેટલી તાકાત કોઈ પુરુષ માં નહી જોવા મળી ચાલો આપણે એક રોજ ની દિન ચર્યા જોયે

પુરુષ સવારે જાગી ને ઓફીસ જવા રેડી થશે અને જતા પણ રહેશે જયારે સાંજે આવીને તે થાકી ગયેલો હશે આવીને સોફા પર શરીર લાંબુ કરશે ને આરામ કરશે.

જયારે તમેં સ્ત્રી ની દિન ચર્યા જોવો સવારે જાગીને તેના બાળક ને તેયાર કરી ને સ્કુલ મુકવાથી લય ને તેનો નાસ્તો બનવવો ઘર માટે નાસ્તો બનાવવો , બપોર નું જમવાનું બનાવવું તેના પતિ ના કપડા થી લય ને જમવા સુધી ની તેયાર કરી આપવાનું સાસુ-સસરા નો પણ ખ્યાલ રાખતું જવાનું. અખો દિવસ કામ પર થી આવશે એ પણ થાકી ગયેલ હશે તો પણ તેને સાંજે આવીને હસતા મો સાથે કામ સાથે વળગી જશે ને પોતાનું કામ પતાવશે જમવાની પતાવટ પછી અ તેના બાળક ના સ્કુલ ના હોમવર્ક માં લાગી ને પછી અ ફ્રિ થય ને સુવાની માટે જશે. સવારે જાગશે તો પાછી તેના કામ પર લાગી જશે  આ વર્ક માં નથી તેને કોઈ વેતેન મળવાનું કે નથી કોઈ પ્રોમોશોન તો પણ તે કામ કરતી રહેશે ક્યારેક તેનો પતિ તેના પર ગુસ્સો કરશે બાળકો સાસુ-સસરા ભી કામ તેના હિસાબ થી ના થાય તો બોલશે ક્યારેક જમવાનું ના બરાબર થાય તો પણ બોલશે. તો પણ તે વાત સહન કરી ને બીજા દિવસે સારું બનાવવા માટે ટ્રાય કરશે અપને કોઈ દિવસ તેના વિષે નથી વિચારતા કે તે પણ કામ માટે ભાર જાય છે તો તેને પણ થાક લાગતો હોય છે તેને પણ ટેન્સન રહેતું હોય છે તેની નો બોસ પણ તેને ગુસ્સો કરતો જજ હોય છે તો થોડું પુરુષ ને પણ વિચારવું જોયે કે તે ના એકલા થી એટલું કામ કરતી મહિલા ઓ ને આપણે પ્રોત્સાહન આપીએ નાની વાત માં તેણી ની મદદ કરી ને તેના ઘર કામ માં પણ સહભાગી થયે અને  વુમન્સ ડે નિમિતે સ્ત્રી આપણે જો દિલ થી સન્માન આપવા માંગતા હોવ તો તેની સાથે રહી ને સાચા અર્થ માં પુરુષ પણ તેના સમોવડ બની કાર્ય માં મદદ કરીએ નહી કે ખાલી વાતો કરી ને ચાલવા દયે નહી કે ખાલી તેને ગીફ્ટ આપી ને આજ ના દિવસે તેને સન્માન આપીએ. ઘર સાથે બહાર ભી કામ કરતી મહિલા ને સન્માન આપીએ.

Women’s means

  • W – wonderfull mother
  • O – outstanding friend
  • M- marvelous daughter
  • A – Adorable sister
  • N- Nicest gift to men From ‘GOD’

 

 

 

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *