Tag - woman's day

પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે તો મહિલા માટે થોડું અલગ વિચારીએ

પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે.  આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ છે નારી શક્તિને ઉજાગર કરવાનો, નારી શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો.. ત્યારે આ મહિલા ઓ વિષે અહી આપડે વાત કરીશું આપણી આસ પાસ ની મહિલા વિષે એમાં કદાચ આપણી ઘર ની સ્ત્રી પણ હોય શકે આપણી વાઈફ,બહેન,મમ્મી,દિકરી.ઓફીસ માં સાથે કામ કરતી મહિમા પણ આવી જાય છે. આમ જોયે તો આપનો દેશ પુરુષ પ્રધાન દેશ જોવા મળે છે.તો અત્યાર ના સમય પ્રમાણે સ્ત્રી પણ પુરુષ [...]

Read more...